નમ્રતાગ્રીન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા દાહોદની ગલાલિયાવાડ પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ માં દિકરીઓ માટે મહેંદી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
સંસ્થા પ્રમુખ.કમલેશભાઈ પાટડીયાના નેતૃત્વમાં હેઠળ ભગવાન શ્રી મુરલીધરની કૃપા થી દાહોદ ની ગલાલિયાવાડ પ્રાથમિક શાળાની દિકરીઓને મહેંદી કેવી રીતે મૂકવી તથા મહેંદી મૂકવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા દિકરીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. જેમાં ભાગ લેનાર દીકરીઓને વિજેતા દીકરીઓને ધોરણ ૧ થી ૫ પૈકી ધોરણ ૩ ના કુલ ૧૧૦ થી વધુ વિધાર્થીઓ માંથી દિકરીઓ માટે મહેંદીના કોન તથા મહેંદી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ ને અંતમાં દિકરીઓને સ્પીનર પેન્સિલ, રબર, પેન્સિલ- સંચો- ફુટપટ્ટી વગેરેનો શૈક્ષણિક કીટ સેટ, મેજીકલ બુક, કલર સેટ વગેરે ભેટ આપી અને પ્રોત્સાહન વધારવામાં આવ્યું હતું,
0 thoughts on “નમ્રતાગ્રીન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા દાહોદની ગલાલિયાવાડ પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ માં દિકરીઓ માટે મહેંદી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.”
Leave a Reply
Your email address will not be published. Required fields are marked *
RECENT NEWS
- Gujarat horror: Inter-caste marriage turns violent; wife kidnapped by relatives, FIR filed
- Gujarat: Suspecting her of infidelity, MP man kills wife outside company gate
- Surat murder shocker: Man found beaten, bound with concrete slab; friend booked
- 'Never lost hope': Tattoo helps Ahmedabad police find kin of deaf and mute man; reunited after 15 years
- Gujarat HC issues notice over conversion of NRI quota seats in PG medical admissions after first round of counselling